Unlimited Power (Gujarati Edition)

$21.99
by (Anthony Robbins

Shop Now
જો તમે તમારી જિંદગી છે એના કરતાં વધુ સારી રીતે જીવવા – ઊજવવા માંગતા હો, તો આ પુસ્તક તમારી એ ઈચ્છાને સાકાર કરવામાં સંપૂર્ણ સાથ આપશે. આ કોઈ સામાન્ય કક્ષાનું પુસ્તક નથી, એને વાંચતા જ તમને થશે કે અનલિમિટેડ Power પુસ્તકને મેં આજદિન સુધી કેમ વાંચ્યું નથી? આ પુસ્તક દ્વારા તમને વિશ્વાસ બેસશે કે કોઈપણ ક્ષેત્રે સફળતા મેળવવી તમારા માટે શક્ય છે. આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલર અનલિમિટેડ Power દ્વારા – તમે તમારા ફેમિલી અને બિઝનેસ માટેનાં નક્કી કરેલાં goals પૂરાં કરી શકશો, તમારા માઇન્ડમાં રહેલાં ભય, ડર કે સંતાપને જડમૂળથી ઉખાડીને ફેંકી શકશો, તમને સફળતાથી દૂર રાખતી 7 ગેરસમજોને ઓળખી શકશો, તમારી અંદર રહેલી Positive શક્તિઓને વધુ સારા માર્ગે વાળી શકશો, તમારા ફેમિલી મૅમ્બર્સ કે ફ્રૅન્ડ સર્કલમાં તમે ઉત્સાહનું નવું વાતાવરણ પૂરું પાડી શકશો, તમે Laser sharp Focusથી તમારાં કામને બેંચમાર્ક બનાવી શકશો, લોકો સાથે સરળતાથી Connect થઈને લાંબાગાળાના લાભદાયક સંબંધો વિકસાવી શકશો. આજે જ આ પુસ્તક વાંચવાનું શરૂ કરો અને તમારી Capacity અનેકગણી વધારો.

Customer Reviews

No ratings. Be the first to rate

 customer ratings


How are ratings calculated?
To calculate the overall star rating and percentage breakdown by star, we don’t use a simple average. Instead, our system considers things like how recent a review is and if the reviewer bought the item on Amazon. It also analyzes reviews to verify trustworthiness.

Review This Product

Share your thoughts with other customers